Gujarat

 ઉના તાલુકા ના સીમર ગામે   પ્રભાત શૈક્ષણિક સંકુલ સીમર ખાતે ધોરણ 10 ની પરીક્ષા ચાલુ થતી હોય‌ જે અનુસંધાને જીલ્લા અધ્યક્ષ  માનસિંહભાઈ પરમાર યુવા મોરચાના પ્રમુખ  હિતેશભાઈ ઓઝા ઉના તાલુકાના પુર્વ ધારાસભ્ય  કાળુભાઈ રાઠોડ સાહેબ ની ચુસના અને માર્ગદર્શન હેઠળ યુવા મોરચા મંડળ ભાજપા દ્વારા પુષ્પ ગુચ્છ થી અભિવાદન કરવામા આવ્યુ હતુ.

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
 ઉના તાલુકા ના સીમર ગામે   પ્રભાત શૈક્ષણિક સંકુલ સીમર ખાતે ધોરણ 10 ની પરીક્ષા ચાલુ થતી હોય‌ જે અનુસંધાને જીલ્લા અધ્યક્ષ  માનસિંહભાઈ પરમાર યુવા મોરચાના પ્રમુખ  હિતેશભાઈ ઓઝા ઉના તાલુકાના પુર્વ ધારાસભ્ય  કાળુભાઈ રાઠોડ સાહેબ ની ચુસના અને માર્ગદર્શન હેઠળ યુવા મોરચા મંડળ ભાજપા દ્વારા પુષ્પ ગુચ્છ થી અભિવાદન કરવામા આવ્યુ હતુ. આ તકે તાલુકા યુવા મોરચા ભાજપ પ્રમુખ  સંજયભાઈ બાંભણીયા, જીલ્લા ઉપપ્રમુખ ચેતનસિંહ રાઠોડ, ઉપ પ્રમુખ  વિજય ભાઇ સોલંકી, મહામંત્રી  હનુભા ગોહિલ, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ ધીરજ બારૈયા, મીતભાઇ કાનાણી , અનોપસિંહ રાઠોડ, માલાભાઈ ચોહાણ, લખમણભાઈ ડાભી, સ્કુલ ના ટ્રસ્ટી  સંદિપસિંહ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, જગદીશભાઈ રાઠોડ, તેમજ સ્ટાફ અને યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ અને કારોબારી સભ્ય  ઓ ઉપસ્થિત રહી બાળકો ને ફુલ આપીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી..‌..

IMG-20220328-WA0359.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *