ઊના ઘણા વર્ષાથી પડતર પ્રશ્નો હતો કે માધ્યમિક શાળા છે પરંતુ તેનું બિલ્ડીંગ નથી. અને બિલ્ડીંગ બનાવવુ હોઇ તો જગ્યા જોઇએ. છેલ્લા ૪ મહીનાથી મોટા ડેસર ગ્રામ પંચાયતની મહેનત બાદ જમીન માપણી થઇ માપણી શીટ આવી અને આજરોજ તા. ૩૧ મે.૨૦૨૨ના ઉના સર્કલ ઓફીસર રેવન્યુ મંત્રી દ્રારા મોટાડેસર માધ્યમિ શાળાના નવનિર્માણ માટે પ્રિન્સીપાલને જમીનનો કબ્જો સોપવામાં આવ્યો આવનાર સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરી માધ્યમિક શાળા મોટાડેસરનું બિલ્ડીંગ બનાવવામાં અવાશે..
