Gujarat

એંકર – અમરેલીમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા ના વિદ્યાર્થીઓ ને પુષ્પ અને મો મીઠું કરી સ્વાગત કરવામાં આવ્યું

આજ રોજ અમરેલી માં ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ ની બોર્ડ ની પરીક્ષા પહેલા દિવસે  ભાજપ  યુવા મોરચા દ્વારા વિદ્યાર્થીઓ ને ગેટ પર પુષ્પ આપી ને મો મીઠું કરી ને વિદ્યાર્થીઓ નું સ્વાગત કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓ દ્વારા એક વર્ષ ની અથાક મહેનત બાદ પરીક્ષા માં સફળતાપૂર્વક સારા માર્ક સાથે પરીક્ષા ના સફળ બનો તેવી શુભેચ્છાઓ આપવામાં આવી છે
મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ ને અગવડતા ન પડે તે માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે
અમરેલી જીલ્લામાં 51 કેન્દ્ર પર ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો
જિલ્લામાં 125 બિલ્ડીંગમાં 30002 છાત્રો પરીક્ષા આપશે : બે વર્ષ બાદ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું
ધોરણ 10 અને 12ની પરીક્ષા 51 કેન્દ્રો પર 1007 બ્લોકમાં પરીક્ષા લેવા માં આવશે
ધોરણ 10 અને 12 ની પરીક્ષા ના વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો
રિપોર્ટર ભાવેશભાઈ વાઘેલા અમરેલી

IMG_20220328_183724.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *