Gujarat

કેશોદના જનતા કી જાનકારીના પ્રતિ નિધિ  નરેશ રાવલિયાના પુત્રનો આજે ત્રીજો જન્મદિવસ*

કેશોદના યુવા પ્રેસ રિપોર્ટર નરેશ રાવલિયા ના લાડકવાયા પુત્ર અવ્યાન નો આજે ત્રીજો જન્મદિવસ છે ત્યારે સૌ પ્રથમ પિતા નરેશભાઇ દ્રારા જન્મદિવસ ની શુભેચ્છા પાઠવતા કહ્યું હતુ કે આજે મારા વ્હાલા પુત્ર અવ્યાન નો જન્મદિવસ છે અવ્યાન ઘર માં  શાંત સૌમ્ય મંદ મંદ મુસ્કાન અને કોઈ સળી કરે તો ખીજ નો જ્વાળામુખી અને એમાંય જીદ્દ કોઈ વસ્તુ ની નહિ દાદી નો લાડકવાયો આજે હસતા રમતા ત્રણ વર્ષ નો થઈ ગયો ત્યારે પરિવારમાં સદાય આનંદ કિલ્લોલ નું વાતાવરણ ગુંજતું રાખતા નટખટ એવા અવ્યાન ના ત્રીજા જન્મદિવસ પર મમ્મી-પપ્પા, કાકા-કાકી, દાદા-દાદી, મામા-મામી, ફઈ-ફુવા અને બહેનોએ જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ પુત્ર અવ્યાનના જન્મદિવસની રાવલીયા પરિવાર તેમજ સગાસનહીઓ સહિત મિત્ર મંડળ દ્રારા તેમના મોબાઈલ નંબર 9737642810 પર શુભેચ્છાઓ નો વરસાદ કરી રહ્યા છે.

IMG_20220911_155022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *