Gujarat

ખાંભામાં શાળા પ્રવેશોત્સવ 2022 અંતર્ગત વિદ્યાર્થીઓ અને આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓને કીટ અર્પણ કરી પ્રવેશ અપાયો

ગિરગઢડા
 ભરત ગંગદેવ.
ખાંભામાં શાળા પ્રવેશોત્સવ 2022 અંતર્ગત વિદ્યાર્થીઓ અને આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓને કીટ અર્પણ કરી પ્રવેશ અપાયો
ખાંભા ખાતે શાળા પ્રવેશોત્સવ 2022 અંતર્ગત ખાંભા પે સેન્ટર કુમાર શાળા નવી વસાહત શાળા પ્રાથમિક કન્યાશાળા માં આયોજિત શાળા પ્રવેશોત્સવ ઉજવણી આ અવસરે નવી વસાહત પ્રાથમિક શાળામાં ધોરણ એક માં ૩૦ પ્રાથમિક કન્યા શાળા માં ૨૧ પે.સેન્ટર કુમાર શાળા માં ૧૧ વિદ્યાર્થી ઓને ધોરણ એક માં પ્રવેશ અપાયો ખાંભાની એક થી ૧૩ આંગણવાડી કેન્દ્રમાં  કુમાર અને 35 કન્યાઓને કીટ અર્પણ કરી પ્રવેશ આપવામાં આવેલ શાળા પ્રવેશોત્સવ 22 કાર્યક્રમ માં ખાંભાની ૩ શાળાઓ માં ખાંભા ટી. ડી. ઓ  ઘોરી ના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં લાયન ઓફિસ  પઠાણ ખાંભાના અગ્રણી બાબાભાઈ ખુમાણ ભીખુભાઈ બાટાવાળા ઉપસરપંચ કૌશિક ધામેલીયા કૌશિક માણકીયા તેમજ ખાંભા ગ્રામ પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહેલ
ભારતીય ટપાલ વિભાગ દ્વારા મારી દીકરી સમુદ્રી દીકરી અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજના માં દીકરીઓના ઉજવળ ભવિષ્ય માટે જાહેર કરાયેલ યોજનામાં ખાતા ખોલાવવા માટે ખાંભાના અગ્રણી  બાબાભાઈ ખુમાણ દ્વારા ૫૧ દીકરીઓ માટે દરેક દીકરીઓના ખાતા ખોલાવવા માટે દરેક દીકરી દીઠ રૂપિયા 250 કુલ રૂપિયા 12750 આપવાની જાહેરાત કરતા તાળીઓના ગઢડા થી વધાવી લેવામાં આવે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *