Gujarat

ગોગજીપુરા શાળાના સ્થાપના દિન નિમિત્તે કેન્દ્રીય અને કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના ગોગજીપુરા ખાતે હર્ષદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોગાજીપુરા પ્રાથમિક શાળા નો ૭૫મો સ્થાપના દિન ધામ પુર્વક રીતે ઉજવવામાં આવ્યો.આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ,કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ,જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, નયનાબેન પટેલ, કનુભાઈ ડાભી, ગોવિંદભાઈ પરમાર, હસમુખભાઈ, રાજેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન હર્ષદ એજ્યુકેશન ટ્રસ્ટ ગોગજીપુરાના રાજેશભાઈ ઝાલા તેમજ શાળા પરિવાર અને ગામના અગ્રણીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

IMG-20220901-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *