Gujarat

છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી છોટાઉદેપુર આંબેડકર હોલ ખાતે કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતી મોરચા દ્વારા છોટાઉદેપુર આંબેડકર હોલ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ મહારાજને જન્મ જયંતી ની ઉજવણી આંબેડકર હોલ ખાતે કરવામાં આવી જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોક ભાઈ સોલંકી તેમજ છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી વિજયભાઈ કાપડિયા તેમજ સંખેડા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અજય ભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220219-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *