રીક્ષિતા કલ્પેશભાઇ માળવી
તને મેળવીને મારું જીવન ખુશાલ થઈ ગયું, મારા દામનમાં ખુશીઓ હજારો થઈ ગઈ, નહીં ભૂલું આ ક્ષણ ક્યારેય મારી દીકરી,
જે ક્ષણે તને મેળવી છે એવું લાગે છે કે લક્ષ્મી ખુદ મારા જેવા ગરીબના ઘરે આવ્યા છે.
મમ્મી:-રાધિકા માળવી
પપ્પા:-કલ્પેશભાઈ માળવી દાદા:-વિઠ્ઠલભાઈ માળવી દાદીમા:-રમાબેન માળવી મોટા પપ્પા:-નિલેશભાઈ માળવી
તરફથી રીક્ષીતા કલ્પેશભાઈ માળવી ને પહેલા જન્મદિવસની ખુબ શુભકામનાઓ.