દાદુ આહીર ને જન્મદિન નિમિત્તે અઢળક શુભકામનાઓ
(૨૭/૦૨/૨૦૨૨)
પત્રકાર જગતમાં હરહંમેશ સત્યની પડખે નીડરતા પુર્વક લોકો માટે કઈક કરી છૂટવાની વિચારશક્તિ ધરાવતા તેમજ પત્રકારત્વના માધ્યમથી સમાજની દરેક સમસ્યાઓને ઉકેલ સુધી લઈ જનાર લીડર અને તટસ્થ સતત પ્રયત્નશીલ એવા આહીર એકતા મંચ ભાવનગર જિલ્લા પ્રમુખ દાદુભાઈ આહીરને ૨૭મા જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ સહ આપ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરતા રહો તેમજ હંર હંમેશ આપનુ જીવન આનંદ ઉલ્લાસથી ભરપૂર રહે તેવી ભગવાન દ્રારકાધીશને પ્રાથૅના.