ગિરગઢડા તા 5
ભરત ગંગદેવ..
દેશ ની આન બાન અને શાન…. ભારતીય સેનામાં
તાલીમ પૂર્ણ કરી આવ્યા બાદ આજ રોજ ઉના ખાતે માનનીય ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ દ્વારા સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું…..
આપણા સૌ માટે ગર્વ ની વાત કહેવાય આજ ની દીકરીઓ પણ ભારતીય સેનામાં સામિલ થઈ ઘર , પરિવાર ,ગામ અને વિસ્તાર નું નામ ઉજ્જવળ કર્યું….
ભાલીયા ભાવના બહેન ધીરુભાઈ – ગરાળ (ઉના)
જાગૃતિ બેન ધીરુભાઈ મકવાણા ( બોડિદર )
વિપુલભાઈ ઉકાભાઇ જેઠવા (બોડીદર)
વિશ્વજીતસિંહ માનસિંહભાઈ વાળા (બોડીદર)