Gujarat

પ્રાચી ખાતે SRK કોમ્પ્યુટર એજ્યુકેશન મા કોમ્પ્યુટર  C.C.C. ની પરીક્ષા..

હાર્દિક કાનાબાર પ્રાચી
 સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે SRK કોમ્પ્યુટર એજ્યુકેશન મા કોમ્પ્યુટર શિક્ષણ લેતા C.C.C. ના વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાં કુલ 70 વિધાર્થી હાજર રહ્યા હતા તેમજ વિધાર્થી ને કારકિર્દી માર્ગદર્શન પણ આપવા મા આવ્યું હતું અને આજ નાં આધુનિક સમયમાં કોમ્પ્યુર નું પાયાનું જ્ઞાન ની સમજ આપી હતી અને ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી આ તકે સંસ્થાના બ્રાન્ચ મેનેજર જાદવ કમલેશભાઈ શિક્ષક અશ્વિનભાઈ ચૌહાણ અને જયભાવાની શૈક્ષણિક સંકુલ ના આર્ચય અલ્પેશભાઇ જાદવ પણ હાજર રહ્યા હતા તેમજ શાળા ના  શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા હતા

IMG-20220626-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *