26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવામાં આવે છે.
26 જુલાઈ એટલે ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાયેલો વિજય દીવસ” ઇસ 1999માં આજ દિવસે ભારતના વીર સપૂતોએ કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજય દ્વારા વિજય હાંસલ કર્યો હતો ત્યારે આજે બોડેલી અલીપુરા ની માય શાનેન સ્કૂલમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી
કારગીલ વિજય દિવસ નિમિત્તે સ્કૂલમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો સંખેડા આર એફ ઓ બારીયા સાહેબ તથા વિઠ્ઠલભાઈ રાઠવા અલી ખેરવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સ્કૂલના પ્રિન્સિપાલ ટ્રસ્ટી વગેરે હાજર રહ્યા હતા ખુબ સુંદર રીતે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર