આગામી આવી રહેલા તહેવારોને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં બોડેલી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી બોડેલી પી.એસ.આઇ ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે પ્લેગ માર્ચ યોજાઈ હતી આગામી આવી રહેલા તહેવાર ને લઈને શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી બોડેલી પોલીસ સ્ટેશનથી અલીપુરા ચાર રસ્તા થી લઈને અલીપુરા ડેપો સુધી બોડેલી પી.એસ.આઇ ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે પ્લેગ માર્ચ યોજી હતી અને તેના પહેલા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે બોડેલી પીએસઆઇ ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસ સ્ટેશન થી અલીપુરા ચાર રસ્તા રહીને અલીપુરા ડેપોથી એમ જી વી સી એલ સુધી યોજાયો હતો આગામી સમયમાં આવી રહેલા તહેવારને ધ્યાનમાં લઈને બોડેલી પી.એસ.આઇ ની અધ્યક્ષતામાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે રાખીને ફ્લેગ માર્ચ યોજાયો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર