રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા તાલુકાના બલાડી ગામે થી પગપાળા અંબાજી જવા માટે સંઘ રવાના થયો હતો. સંઘ ને રવાના કરતાં પહેલા આરતી ઉતારવા માં આવી હતી. આ પ્રસંગે નિલેષભાઈ પટેલ. નડિયાદ તાલુકા પ્રમુખ સંજયસિંહ મહિડા, ભારતસિંહ સોલંકી, સરપંચ,સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

