Gujarat

રૂમડીયા ગામે રોડ ઉપરથી મોટર સાયકલ ઉપર લઇ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ કિ.રૂ.૬૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી પાનવડ પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારુબંધીનાં કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારુ જીલ્લાનાં તમામ થાણા અધિકારીશ્રી ને સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધીક્ષક છોટાઉદેપુર ડીવીઝના એ.વી.કાટકડ સા તથા સર્કલ પો.ઇન્સ. ડી.જે.પટેલ સા.નાઓના  સંકલનમાં રહી એમ.એચ.નિસરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાનવડ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી હકિકત આધારે વોચ નાકાબંધી દરમ્યાન રૂમડીયા ગામે રોડ ઉપરથી ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો .

IMG-20220318-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *