Gujarat

શાપર-વેરાવળ માં મુખ્ય ચોક માં કરાયું હોલિકા દહન

કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં પરંપરાગગત મુજબ હોલિકા દહન કરાયું હતું જેમાં શહેર માં આશરે 10 થી વધુ મુખ્ય જગ્યાઓ એ હોલિકા દહન નો પરંપરાગત રીતે કાર્યક્રમ યોજાઈ છે. જેમાં આજરોજ હોલી પર્વ ની હસોલાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.શાપર-વેરાવળ માં સહીત ના વિસ્તારો માં હોલિકાં નું પૂજન કરી ત્યારબાદ પ્રગટાવાય હતી.જેમાં દરેક હોલિકા દહન કાર્યક્રમ માં ભાઈઓ અને બહેનો પ્રદક્ષિણા કરવા ઉમટી પડ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1647576173301.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *