તા. ૧૧-૦૬-૨૦૨૨ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે ૫.૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દાદાના સિંહાસનને હજારીગલ,મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરી સવારે ૦૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ.
બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી કરણરાજ વાઘેલા સાહેબ તેમજ પોલીસ દ્વારા દાદાને બપોરે ૧૧.૧૫ કલાકે છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવેલ એવં પોલીસની કામગીરી ખુબ જ પ્રસંસનીય છે, જેનો હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ કરવામાં આવ્યું
બોટાદ જગદીશ એચ મારૂ


