Gujarat

સાવરકુંડલાના ખડસલી ગામે નિરામયા કેમ્પ યોજાયો

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ખડસલી સરપંચ શિલ્પાબેન ચેતનભાઈ માલાણીની ઉપસ્થિતિમાં નિરામયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં ખડસલી ગામની મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી નવા મહિલા સરપંચ ચૂંટાયા બાદ આ પહેલો જ કેમ્પ હોય ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Screenshot_20220219-131237_Samsung-Internet.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *