ગીર સોમનાથ તા
જૂનાગઢ જિલ્લા નાં હાટીના માળીયા તાલુકા નાં ધ્રાબાવડ ગામમાં એક નાના પરિવાર માં જન્મ લઇ ને આજરોજ સુપ્રસિદ્ધ સિંગર માં નામના મેળવનાર ગીતાબેન યાદવ કે જેઓ સૌરાષ્ટ્ર ના કોકીલ કંઠીલ તરીકે ઓળખીતા અને અસંખ્ય પોગ્રમો કે ભજનો, લોકગીતો, સંતવાણી, માતૃવંદના, ડાયરા, લગ્નઃ ગીતો જેવા અનેક પોગ્રમો ઉપરાંત આલ્બમ તથા કેસેટો પણ બહાર પડેલ હોય તેવા નામાંકિત કલાકાર નો બર્થડે હોય ઘણા નામાંકિત કલાકારો પણ વિશ કરવાનું ચુકે નહીં તેમજ ચાહક વર્ગ માંથી પણ ગીતાબેન યાદવ ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ સાથે અભિનંદન ની વર્ષા વર્ષી રહેલ છે.
ચાહક વર્ગ માંથી તો દેવો ના દેવ મહાદેવ ને પ્રાર્થના કરતા લોકો ઍ જણાવેલ કે હજુ પણ આગળ વધે તેમજ દેશ વિદેશ માં સૌરાષ્ટ્ર નું નામ રોશન કરે તે સાથે તેમને તેમના મોં. નં.૯૮૨૪૫૧૦૩૬૪ લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહેલ છે.
જયસોમનાથ
