ગણપતિ બાપા મોર્યા ઉર્સા વર્ષી લવકર્યા..
ગિરગઢડા
ભરત ગંગદેવ.
ઉનાનાં આગણે એ. કે ગ્રૂપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ(ચંદ્રકિરણ ના રાજા) ની વિસર્જન યાત્રા માં ત્રિકોણબાગ થી શાહ. એસ. ડી હાઈસ્કૂલ સુધી લોકો ની ભીડ હયે હયું.. બાપાની વિદાયમાં. મગ્ન.. આ તકે ખાસ ઉપસ્થિત.ગુજરાત ના પ્રખ્યાત લોકગાયિકા રાજલ બારોટ એ તેમની આગવી શૈલીમાં. ગીતોની રમઝટ બોલાવી.લોકોને. મુગ્ધ કરિયા હતા..ગણપતિ બાપા મોરિયા ઉર્સાવર્ષી લવકર્યા…