ગિરગઢડા
ભરત ગંગદેવ.
ઉના તાલુકા ના સીમર ગામે પ્રભાત શૈક્ષણિક સંકુલ સીમર ખાતે ધોરણ 10 ની પરીક્ષા ચાલુ થતી હોય જે અનુસંધાને જીલ્લા અધ્યક્ષ માનસિંહભાઈ પરમાર યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા ઉના તાલુકાના પુર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાહેબ ની ચુસના અને માર્ગદર્શન હેઠળ યુવા મોરચા મંડળ ભાજપા દ્વારા પુષ્પ ગુચ્છ થી અભિવાદન કરવામા આવ્યુ હતુ. આ તકે તાલુકા યુવા મોરચા ભાજપ પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, જીલ્લા ઉપપ્રમુખ ચેતનસિંહ રાઠોડ, ઉપ પ્રમુખ વિજય ભાઇ સોલંકી, મહામંત્રી હનુભા ગોહિલ, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ ધીરજ બારૈયા, મીતભાઇ કાનાણી , અનોપસિંહ રાઠોડ, માલાભાઈ ચોહાણ, લખમણભાઈ ડાભી, સ્કુલ ના ટ્રસ્ટી સંદિપસિંહ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, જગદીશભાઈ રાઠોડ, તેમજ સ્ટાફ અને યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ અને કારોબારી સભ્ય ઓ ઉપસ્થિત રહી બાળકો ને ફુલ આપીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી....


