Gujarat

ગુરુકુળ ટ્રસ્ટ સંચાલિત આર જે ઠક્કર પ્લે સ્કૂલ નાના ચિલોડા

ગિરગઢડા તા 19
ભરત ગંગદેવ.
કોરોના ના કારણે બે વર્ષથી ન રમેલા ભૂલકાઓ આજે શુક્રવારે ઉત્સાહ પૂર્વક આર.જે ઠક્કર પ્લે સ્કૂલ માં આવી પહોંચ્યા હતા ખલબલાટ શરૂ થઈ ગયો હતો ભૂલકાઓ રમત રમી આનંદ માણ્યો હતો અને બધા ભૂલકાઓ રમત કરતાં કરતાં નાસ્તા નો પણ આનંદ માણ્યો હતો શાળામાં વિવિધ રમકડાથી રમતો રમીને બાળકો આનંદિત થઈ ઉઠ્યા હતા

IMG-20220218-WA0249.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *