છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતી મોરચા દ્વારા છોટાઉદેપુર આંબેડકર હોલ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ મહારાજને જન્મ જયંતી ની ઉજવણી આંબેડકર હોલ ખાતે કરવામાં આવી જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોક ભાઈ સોલંકી તેમજ છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી વિજયભાઈ કાપડિયા તેમજ સંખેડા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અજય ભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


