Gujarat

 તા. ૧૭/૦૨/૨૦૨૨ ના રોજ સાંજે ૭:૩૦ કલાકે ગિર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામે ખેલ મહાકુંભ નુ વર્ચ્યુઅલ ઉદઘાટન

ગિરગઢડા તા 19
  ભરત ગંગદેવ.

તા. ૧૭/૦૨/૨૦૨૨ ના રોજ સાંજે ૭:૩૦ કલાકે ગિર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામે ખેલ મહાકુંભ નુ વર્ચ્યુઅલ ઉદઘાટન ગિર ગઢડા મામલતદાર કાનાણી સાહેબ ના અધ્યક્ષ સ્થાને સી. એમ. ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યુ હતું  તેમા આચાયૅ અરજણ સાહેબ, ઊમેદપરા સરપંચ, ઉ. સરપંચ, ગામના આગેવાનો ,તા. સદસ્ય હિરજીભાઈ પરમાર, ભરતભાઈ શિંગડ, તથા રસિકભાઈ, અશ્વિન ભાઈ, હાર્દિક ભાઈ,કનુભાઈ લખાણી, અને ગામના બહેનો સહીત ૫૦ જેટલા નાગરીકો હાજર રહ્યા હતા

IMG-20220218-WA0500.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *