Gujarat

‘નારી વંદન ઉત્સવ’ કાર્યક્રમ  અંતર્ગત જૂનાગઢમાં આવતીકાલે   મહિલા કર્મયોગી દિવસની ઉજવણી થશે

 નારી વંદન ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત   જૂનાગઢમાં આવતી કાલે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી થશે. જૂનાગઢ જિલ્લામાં તા. ૭ ઓગસ્ટ સુધી મહિલા સન્માન તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો મહિલા લાભાર્થીઓને આપવાના  કાર્યક્રમો યોજાનાર છે. તા.૫ ઓગસ્ટ ના રોજ સવારે ૧૧ થી ૧૩ કલાક દરમિયાન મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કલેકટર કચેરી સભાખંડ તેમજ ભેંસાણ સરકારી શાળા  ખાતે વિવિધ કાર્યક્રમો ઉજવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *