Gujarat

મહુધા તાલુકાના બલાડી થી પગપાળા અંબાજી સંઘ રવાના.  

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા તાલુકાના બલાડી ગામે થી પગપાળા અંબાજી જવા માટે સંઘ રવાના થયો હતો. સંઘ ને રવાના કરતાં પહેલા આરતી ઉતારવા માં આવી હતી. આ પ્રસંગે નિલેષભાઈ પટેલ. નડિયાદ તાલુકા પ્રમુખ  સંજયસિંહ મહિડા, ભારતસિંહ સોલંકી, સરપંચ,સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Facebook-451975249069932605image1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *