Gujarat

રાજુલા મફતપરા રેલ્વે સ્ટેશન સામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે હાર જીતનો જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂ.૧૦,૩૯૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
વિક્રમ સાખટ રાજુલા
  💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલનાઓએ અમરેલી જીલ્‍લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના એ.એસ.આઇ હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ તથા હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ તથા સંજય ભાઈ દેવજી ભાઈ તથા પોલીસ ટીમે રાજુલા મફતપરા મફતપરા રેલ્વે સ્ટેશન સામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે  હાર જીતનો જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂ.૧૦,૩૯૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
 💫 *જુગાર રમતા પકડાયેલ આરોપીઓ:–*
 (૧) અશ્વિનભાઇ બાબુભાઇ પરમાર (૨) જગદીશભાઇ રાણાભાઇ મકવાણા (૩) ગોવીંદભાઇ બાવભાઇ વાસીયા (૪) વિષ્ણુભાઇ ચક્રાભાઇ સેનવા (૫) ભાવેશભાઇ દુલાભાઇ ભાલીયા (૬) જીવણભાઇ દાનાભાઇ બાળધીયા (૭) જીકારભાઇ વલીભાઇ મકવાણા (૮) દિલીપભાઇ બાબુભાઇ સાંખટ રહે.તમામ રાજુલા મફતપરા જી.અમરેલી
        💫 આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ સાહેબ સા.કુંડલા વિભાગ સા.કુંડલાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. ડી.વી.પ્રસાદ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20220217-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *