ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાપર રવી ભાણ મંદિર મધ્યે શ્રી રવિ ભાણ દરિયાસ્થાન મંદિર રાપર અને શ્રી રાપર લોહણા મહાજન ના સંયુક્ત ઉપકર્મે 49 મૉ નેત્ર નિદાન કેમ્પ સ્વ.ગેલાભાઇ વાલા ભાઈ ચૌધરી ના સ્મૃતિ મા તેમના પરિવાર જનો.. અ. શૌ.. માના બેન માદેવ ભાઈ ચોધરી.. અ. સૌ.. રાણી બેન નર્સગ ભાઈ ચૌધરી.. ફૂલીબેન રામજી ભાઈ ચોધરી.. ના પુનિત સેવા ના સથવારે યોજાયો હતોઃ.. જેમાં 200 દર્દી ઓની તપાસ કરવામાં આવી.. જેમાંથી 70 જેટલાં દર્દી ઓને મોતિયા ના ઓપરેશન કરવાનાં હોઈ રાજકોટ શ્રી રણછોડરાય ચેરિ ટેબલ ટ્રસ્ટ મધ્યે લઇ જવા મા આવ્યા..આ નેત્ર યજ્ઞ દરમ્યા રાજકોટ થી ડૉ… સીતારામ.. લેબોટરી.. હિમાંશુ ભાઈ.. સેવા આપી હતી.. આ કાર્ય કર્મ નું દીપ પ્રગટ્ય દરિયાસ્થ મંદિર ના સંત. ડૉ.. ત્રિકાલ દાસ બાપુ..મેનેજીંગ ટ્રસ્ટી રસિક ભાઈ આદવાની.. ભોગીલાલ મજીઠિયા.. દિનેશભાઇ ચંદે.. ભરત ભાઈ રાજદે.. સગાણચંદ ભાઈ..નિલેશભાઈ કારિયા.. જયેશ ભાઈ મજીઠિયા..લોહાણા યુવક મંડળ ના ચાંદ ભીંડે..ના હસ્તે કરાયો હતોઃ સમગ્ર કાર્ય કર્મ નિ વ્યવસ્થા વેલજીભાઇ લુહાર….જલારામ ગ્રુપ ના શૈલેષ ભાઈ ભીંડે.. પારસ ભાઈ ઠકકર..માવજીભાઈ ચૌધરી.. જેઠા ભાઈ ચૌધરી..
પ્રભુ લાલ ભાઈ રાજદે..અરવિંદ ભાઈ દરજી.. વિપુલભાઈ દરજી…ધનસુખ ભાઈ લુહાર…વગેરે સહયોગ આપ્યો હતો.. એવુ શૈલેષ ભાઈ ભીંડે નિ યાદીમાં જણાયું હતું…

