Gujarat

લીલીયા મોટા ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ ને શુભેચ્છા અપાઈ

આજ રોજ તા.૨૮/૩/૨૨ ના રોજ લીલીયા મોટા ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા એસ એસ સી પરીક્ષા શરૂ થતી હોય જેમાં લીલીયા તાલુકા ના વિદ્યાર્થી-વિદ્યાર્થીની ને લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીય ના અધ્યક્ષ સ્થાને લીલીયા ગ્રામ પંચાયત ના સરપંચ જીવનભાઈ વોરા ની ઉપસ્થિતિ માં કોંગ્રેસ કમિટી દ્વારા ચોકલેટો આપી મીઠા મો કરાવીને બાળકોને પ્રોત્સાહિત કરીને ધીરજ પૂર્વક ગભરાયા વગર પરિક્ષા આપી ને લીલીયા તાલુકા નું નામ રોશન કરવાની શુભેચ્છા આપેલ આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી નીતિનભાઈ ત્રિવેદી ઉપ સરપંચ વિજયભાઈ શેખલીયા ગ્રામ પંચાયત સદસ્યો શબિર દલ શાન્તિ બગડા રૂપેશ ભરવાડ હરિભાઈ ચાવડા  ચોકત અલી પ્રવીણબાપુ દિનેશ ભાલાળા તેમજ અમૃત બા હાઈસ્કૂલ આચાર્ય શ્રી કરડ સાહેબ હાઈસ્કૂલ સ્ટાફ લીલીયા પી એસ આઈ શ્રી સાકરિયા સાહેબ હોમગાર્ડ સ્ટાફ સહિત ના લોકો એ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામના આપેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220328-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *