Gujarat

સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા અને પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા સ્વાગત અભિવાદન

ભરત ગંગદેવ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા અમરેલી એરસ્ટ્રીપ ખાતે  તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષશ્રી મનિષભાઈ સંઘાણી સહિતના પદાધિકારીશ્રીઓ અને જિલ્લાના અધિકારીશ્રીઓએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.

HON-AMIT-SHAH-AMRELI-VISIT-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *