Gujarat

સોમનાથ માં કાર્તિક પૂર્ણિમા ના મેળા નુ આજથી ભવ્ય પ્રારંભ થશે ખાણી પીણીના સ્ટોલ સાથે ફજૈત ફાળકા ચકડોળ અને કેદીઓ દ્વારા ભજીયા સાથે પ દિવસ સુધી મેળા નુ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા 

અહેવાલ  : સોની હરેશભાઈ પી સતીકુંવર વેરાવળ

આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ દિવસ સુધી મેળામાં તમામ તકેદારી સાથે આજથી મેળામાં હજારો લોકો ઉમટશે ખાણી પીણીના સ્ટોલ સાથે ફજૈત ફાળકા ચકડોળે ચડશે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ જેલ ના કેદીઓ દ્વારા ભજીયા મન મૂકી ને ખાશે સોમનાથ ટ્રસ્ટે તમામ તકેદારી સાથે આજથી મેળામાં હજારો લોકો ઉમટશે તેમજ સૌરાષ્ટ્ર ના ગામે ગામ થી હજારો લાખો લોકોને ધ્યાન માં રાખી ને તેમજ માધ્યમ વર્ગ ને રોજી મળે તે હેતુથી રમકડાં ના તેમજ  મોત ના કુવા ચકડોળ તેમજ સૌરાષ્ટ્રના અનેક ગુજરાતી રંગભૂમિના કલાકારો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સોમનાથ ટ્રસ્ટે રાખ્યા હોય સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર સહિત સોમનાથ ટ્રસ્ટે પ દીવસ ના મેળામાં પણ કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે હેતુથી તમામ તકેદારી સાથે આજથી મેળા નો પ્રારંભ કરવામાં આવ્યો હોવાની વિગતો પત્રકાર સોની હરેશભાઇ સતીકુંવર ને જણાવ્યું હતું

IMG-20221102-WA0185.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *