International

નમિત મલ્હોત્રાએ ૨૦૨૨ના ઓસ્કારમાં ભારતીયોનુ નામ રોશન કર્યું

લોસ-એન્જલસ
નમિત મલ્હોત્રાએ ૨૦૨૨ના ઓસ્કારમાં ભારતીયોનુ નામ રોશન કર્યું છે. ફિલ્મ નિર્માતા મલ્હોત્રા ડીએનઇજીના અધ્યક્ષ અને ષ્ર્ઠી છે, જે ૯૪મા એકેડેમી એવોર્ડ્‌સમાં બે ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મો પાછળના ફહ્લઠ પ્રો છે. જી હાપડ્ઢદ્ગઈય્એ દિગ્દર્શક ડેનિસ વિલેન્યુવેની વખાણાયેલી ફિલ્મ ‘ડ્યુન’ અને ડેનિયલ ક્રેગ સ્ટારર ‘નો ટાઈમ ટુ ડાઈ’ પર તેના અવિશ્વસનીય કામ માટે બેસ્ટ વિઝ્‌યુઅલ ઈફેક્ટ્‌સ કેટેગરીમાં નોમિનેશન પ્રાપ્ત થયું છે. આ જ શ્રેણીમાં નામાંકન માટેની અન્ય ફિલ્મોમાં હ્લિીી ય્ેઅ, જીરટ્ઠહખ્ત-ઝ્રરૈ ટ્ઠહઙ્ઘ ંરી ન્ીખ્તીહઙ્ઘ ર્ક ંરી ્‌ીહ ઇૈહખ્તજ, ટ્ઠહઙ્ઘ જીॅૈઙ્ઘીિ-સ્ટ્ઠહઃ ર્દ્ગ ઉટ્ઠઅ ૐર્દ્બી નો પણ સમાવેશ થાય છે. નમિત મલ્હોત્રાએ જણાવ્યુ કે, આ એક ખુબ જ સારી લાગણી છે. ઘણા વર્ષોમાં આ ચોક્કસ કેટેગરીમાં નોમિનેશન મેળવનારી આ પ્રથમ જેમ્સ બોન્ડ મૂવી છે. બીજી બાજુ, ડ્યુન કહાની દ્વારા વિઝ્‌યુઅલ ઇફેક્ટ્‌સનો નવો બેન્ચમાર્ક સેટ કરવામાં આવ્યો છે. ‘ડ્યૂન’ અને ‘નો ટાઈમ ટુ ડાઈ’ પર કામ કરતી વખતે તેમની ટીમે જે પડકારોનો સામનો કર્યો તે વિશે વાત કરતાં મલ્હોત્રાએ કહ્યું કે, જ્યારે કોરોના રોગચાળો આવ્યો ત્યારે ર્દ્ગ ્‌ૈદ્બી ર્ં ડ્ઢૈી ને શોર્ટ કરવામાં આવી હતી. તેના સ્કેલ અને ગુણવત્તાના આધારે બોન્ડની પોતાની જટિલતાઓ હતી કારણ કે જેમ્સ બોન્ડ મૂવી એકદમ વાસ્તવિક દેખાવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તમે બોન્ડ મૂવી જાેવા જાઓ છો, ત્યારે તમે અપેક્ષા કરો છો કે આ બધું ફિલ્મમાં આયોજન સાથે કરવામાં આવ્યું છે. પ્રેક્ષકો પણ કહેવા જાેઈએ વાહ, તેઓએ આ કેવી રીતે શૂટ કર્યું ?’ મલ્હોત્રાએ આગળ કહ્યું કે, જ્યારે કોરોના રોગચાળો આવ્યો ત્યારે અમે અમારી તમામ અલગ-અલગ ઓફિસોમાં વૈશ્વિક સ્તરે ડ્યુન ફિલ્મને એકસાથે મૂકવાના નિર્ણાયક તબક્કામાં હતા, પરંતુ તે શક્યુ બન્યુ નહીં. જ્યારે તમે બોન્ડ અથવા અન્ય કોઈપણ મોટી ફિલ્મો જુઓ છો, ત્યારે હંમેશા આ વાહ ક્ષણો આવે છે જ્યારે તમે કોઈ ચોક્કસ શોટ અથવા કોઈ દ્રશ્ય જુઓ છો. જ્યારે ડ્યુનમાં, કોઈ એક શોટ નહીં પરંતુ આખી ફિલ્મ વાહ છે.

Nimit-Malhotra.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *