યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર રોડ ઉપર આવેલી પ્રજાપતિ સમાજની ધર્મશાળામાં G20 સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા અને ભવની સ્કૂલ ઑફ સિવિલ, અંબાજી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. 20 સહભાગી ગ્રૂપ ભારતનો મુખ્ય ફોક્સ G20 સહિત વિશ્વના યુવા લીડરોને એક મંચ પ્રદાન કરે છે, જ્યાંથી તે તમારા વિચારોનું આદાન પ્રદાન કરી શકે છે. તેઓ તમારા યુવાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ડૉ. હિતેશભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા સંયોજક શ્રી રોશનભાઈ બ્રહ્મભટ્ટ દાંતા તાલુકા પ્રમુખ શ્રી અમરતજી ઠાકોર મહામંત્રી શ્રી દશરથસિંહ પરમાર યુવા આગેવાન શ્રી વિરેન્દ્રસિંહ બડગુર્જર તથા શ્રી દીક્ષિતભાઈ ચૌધરી શ્રી કાંતિભાઈ બુંબડીયા શ્રી ધવલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ અંતર્ગત G20 માં યુવાઓ નો શુ ફાળો હોઈ શકે તેનો વિસ્તૃત માં યુવાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*