Gujarat

આજરોજ તા.22-04-2023 ને શનિવાર ના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ જોડીયા દ્રારા શ્રી પરશુરામ ભગવાનની સમસ્ત

આજરોજ તા.22-04-2023 ને શનિવાર ના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ જોડીયા દ્રારા શ્રી પરશુરામ ભગવાનની સમસ્ત બ્રાહ્મણ જોડિયા દ્વારા વિધિવત પૂજન અર્ચના કરવા માં આવેલ છે. આ પ્રસંગે જોડીયા બ્રહ્મ સમાજ ના બહોળા પ્રમાણ માં જ્ઞાતી બંધુઓ હાજર રહેલ,તેમજ જોગાનુજોગ આ આજ રોજ જોડિયા બ્રહ્મસમાજ દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સવાર ના ૧૦:૩૦ કલાકે નવી લોહાણા મહાજવાડી માં શાસ્ત્રોક્ત વિધિવત શ્રી પરશુરામ ભગવાન નું પૂજન અર્ચન શાસ્ત્રિશ્રી ઉદયભાઈ તથા મનોજભાઈ જાની દ્વારા મંત્રોચાર સાથે કરવામાં આવેલ હતું આ પ્રસંગે હાજર તમામ જ્ઞાતિબંધુઓ એમ પરશુરામ ભગવાનનું સામૂહિક પૂજન તથા આરતી કરવામાં આવેલ હતી ત્યારબાદ સર્વે જ્ઞાતિજનોએ સાથે ભોજન લઇ પરશુરામ ભગવાન જન્મોત્સવની ઉજવણી કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા માટે ભરતભાઈ ઠાકર..શરદ એમ.રાવલ.હડિયાણા..  ગિરીશ ભાઈ જોશી.. સુરેશભાઈ રાવલ.. હરીશભાઈ જોશી ના માર્ગદર્શન મુજબ યુવનો  મનીષભાઈ વ્યાસ.. પુનીતભાઈ ભટ્ટ કસ્યપભાઈ વ્યાસ.. જીજ્ઞેશ વ્યાસ.. પરાગ દવે.. ભગતભાઈ વ્યાસ એ હેમત ઉઠાવવામાં સહયોગ આપેલ હતો તેમજ જોડિયા ના તમામ જ્ઞાતિબંધુઓ એ આ કાર્યક્રમ ને સફળ કરવા માટે તન મન અને ધનથી સંપૂર્ણ સહયોગ આપેલ હતો
જોડીયા સમસ્ત બ્રહ્મ સમાજ દ્રારા તા.22-4-2023ના રોજ ભગવાન શ્રી પરશુરામ ના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવા આવી હતી. તમામ જ્ઞાતીજનો  સાથે મળી ભગવાન શ્રીપરશુરામજી નુ સામુહીક પુજન અર્ચન કરી સમુહ જ્ઞાતી ભોજનનુ આયોજન કરવામાં આવ્યું હતું ………………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા..જોડિયા..જી..જામનગર.
ગામ :: હડિયાણા…………….

IMG20230422111645.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *