ઊના – ઉના આર્મી ગ્રુપ દ્વારા અંજારના રહેવાસી શહીદ વીર જવાન જેન્તીભાઈના ઘરે રૂબરૂ જઇ અને ગ્રુપના મેમ્બર દ્વારા તેના
દીકરી કાવેરીબેનના નામ પર રૂ. 55,555 નો ચેક અર્પણ કર્યું છે.
આ અગાઉ પણ આ ગ્રૃપ દ્રારા ઉના તાલુકો વિસ્તારના, ગીરગઢડા, કોડીનાર વિસ્તારના કોઈપણ વીર શહીદ જવાનના ઘરે પુના
આર્મી ગ્રુપ દ્વારા સહાય કરવામાં આવેલી છે ઉના ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગર શહીદ વીર જવાન રઘુભાઈ બાવળીયા 35,000 ની
સહાય એના પછી તાલાલા રહેવાસી ઇમરાનભાઈ શાયલી રૂ.40,000, કોડીનાર રહેવાસી અજીતસિંહ પરમાર રૂ. 35,000 ની
સહાય ત્યારબાદ ઉના તાલુકાના ડમાસા ગામના રહેવાસી લાલજીભાઈ રૂ.૪ લાખની સહાય ત્યારબાદ આજરોજ ઉના તાલુકાના
અંજાર ગામના રહેવાસી જેન્તીભાઈના ઘરે જઈને રૂ. 55, 555 ની સહાય અર્પણ કરવામાં આવેલ છે.
