સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં શરદી તાવ ઉધરસના અનેક કેસો જોવા મળ્યા. વાતાવરણમાં પરિવર્તન આવતાં દિવસે તાપ ગરમી વચ્ચે સાવરકુંડલા શહેરમા શરદી, ઉધરસ,શ્વાસ અને તાવના દર્દીઓમાં વધારો જોવા મળ્યો હતો.
આમ દર્દનું માર્કેટ અત્યારે પૂર જોશમાં ચાલી રહ્યું છે.ડોકટરોના કહેવા મુજબ આ વાયરલ ઇન્ફેક્શન છે. ખાસ કરીને મિશ્ર ઋતુ અથવા ઋતુ પરિવર્તન સમયે આવી બિમારીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે.