આરોગ્ય કેમ્પમાં મા. સાંસદ સભ્યશ્રી પૂનમબેન માડમ ના સૌજન્યથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત સાંસદ આદર્શ ગામ જાંબુડા ખાતે તા.25.06.23 ના રોજ ભવ્ય આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ હતું………………………………
આ કેમ્પમાં મુખ્ય મહેમાન માં.જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી વસોયા સાહેબ.. માં.જિલ્લા ભાજપ સંગઠન પૂર્વ પ્રમુખ શ્રી સૂર્યકાન્તભાઈ મઢવી.. જામનગર જિલ્લા કારોબારી ચેરમેન શ્રી ભરતભાઇ બોરસદીયા..મઆ.જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નદલાલભાઈ ભેંસદડિયા..અને ગામના આગેવાન જેન્તીભાઈ (બાપા).ગામના સરપંચ શરદ ભાઈ..તલાટી કમ મંત્રી મહિપતસિંહ જાડેજા.. જામનગર તાલુકા વિકાસ અધિકારી સરવૈયા જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક ડો.દીપ્તિબેન જોષી અને ડૉ.શાહ .ડો. મકવાણા તથા હોસ્પિટલ સ્ટાફ ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી ને કેમ્પને ખૂલ્લો મુકવામાં આવેલ……….. જેમાં ઈન્ડીયન મેડિકલ એસોસિએશન ની ડોક્ટર્સ સર્જન.. આખના નિષ્ણાત. ડાયાબીટીસ રોગના નિષ્ણાત.હાડકા ના નિષ્ણાત. સ્ત્રી રોગ ના નિષ્ણાત. કાન.નાક.ગળા ના નિષ્ણાત. ની ટીમ દ્વારા ગામના 400 જેટલા અલગ અલગ દર્દીઓને ચેકઅપ કરી ને દવા ઓ સ્થળ ઉપર જ વિના મૂલ્યે આપવામાં આવેલ છે………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………..


