Gujarat

બિપોરજોય વાવાઝોડાના અનુસંધાને કાર્યરત ૯ કંટ્રોલરૂમના સંપર્ક નંબર

બિપોરજોય વાવાઝોડાના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા ૯ જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં જૂનાગઢ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે ૦૨૮૫-૨૬૩૬૫૯૫, તેવી જ રીતે વંથલી ૦૨૮૭૨-૨૨૨૦૪૬, માણાવદર ૦૨૮૭૪-૨૨૧૪૪૦, મેંદરડા ૦૨૮૭૨-૨૪૧૩૨૯૨૪૧૩૨૯, માળીયા હાટીના ૦૨૮૭૦-૨૨૨૨૩૨, ભેસાણ ૦૨૮૭૩-૨૫૩૪૨૬, વિસાવદર ૦૨૮૭૩-૨૨૨૦૫૬, કેશોદ ૦૨૮૭૧-૨૩૬૦૪૩ અને માંગરોળમાં ૦૨૮૭૮-૨૨૨૦૦૯ પર સંપર્ક કરી નાગરિકો જરૂરી સહાયતા મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *