માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “વિકાસ તીર્થ અભિયાન ” અંતર્ગત જેતપુરપાવી તાલુકામાં 33 કરોડના ના ખર્ચે નિર્માણ થઇ રહેલ શિક્ષણનું ધામ એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કુલ-ઉંડવા(કરાલી)નું નિરીક્ષણ સાંસદ ગીતાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ કરવામાં આવ્યું હતું
સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, સહ સયોંજક મુકેશભાઈ રાઠવા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


