પહેલા કરતા વધુ ચેપી હોઈ શકે તેવી છે વૈજ્ઞાનિકોને આશંકા સાથે ચિંતિત પણ છે
કોવિડ હજી સમાપ્ત થયો નથી જેનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે તે ભવિષ્યમાં ખતરનાક સ્વરૂપમાં પાછો આવી શકે છે. એવા સમાચાર છે કે અમેરિકામાં કોવિડ-૧૯નું એક નવું સ્વરૂપ મળી આવ્યું છે, જેને લઈને વૈજ્ઞાનિકો પણ ચિંતિત જણાય છે. એવી આશંકા છે કે આ પ્રકાર પહેલા કરતા વધુ ચેપી હોઈ શકે છે. આ ઉપરાંત, તેની સામે રસી પણ બિનઅસરકારક બની શકે છે. વાસ્તવમાં, પિરુલા કોરોનાવાયરસના ઓમિક્રોન સ્ટ્રેઇનનું પરિવર્તિત પ્રકાર હતું. તેના વિશે વર્ષ ૨૦૨૧માં ખુલાસો થયો હતો. તેના દર્દીઓ અમેરિકા, બ્રિટન, ચીન અને યુરોપના ઘણા ભાગોમાં જાેવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મ્છ.૨.૮૬ અને ત્નદ્ગ.૧ માં સ્પાઇક પ્રોટીનમાં માત્ર એક જ ફેરફાર થયો છે.
વાયરસની સપાટી પર દેખાતી તીક્ષ્ણ સ્પાઇક્સ મનુષ્યને ચેપ લગાડવામાં મોટી ભૂમિકા ભજવે છે… વૈજ્ઞાનિકોને આશા છે કે ૨૦૨૩-૨૦૨૪ ની અપડેટ કરેલી ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસી અને મ્છ.૨.૮૬ સામે કામ કરતી નવી વેરિઅન્ટ પર પણ અસરકારક રહેશે. હાલમાં રાહતની વાત એ છે કે અત્યાર સુધી અમેરિકામાં ત્નદ્ગ.૧ અને મ્છ.૨.૮૬ બંને સામાન્ય નથી. અહીં જેએન.૧ ભાગ્યે જ કોઈ દર્દીમાં જાેવા મળે છે. રોગના લક્ષણો ની માહિતી પણ જણાવીએ જેમાં સીડીસીના જણાવ્યા મુજબ, આ પ્રકારના લક્ષણોમાં તાવ અથવા શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, સ્વાદ અથવા ગંધની ખોટ, ગળામાં દુખાવો, વહેતું નાક, ઉલટી અને ઝાડા શામેલ છે.
ન્યુ યોર્કમાં બફેલો યુનિવર્સિટીના રોગ વિભાગના વડા ડો. થોમસ રૂસોએ જણાવ્યું હતું કે, “તેના સ્પાઇક પ્રોટીનમાં પરિવર્તનને કારણે, ત્નદ્ગ.૧ તેના પેરેન્ટ વેરિઅન્ટ કરતાં વધુ તકતવાર હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે એવા કેટલાક ડેટા છે જે સૂચવે છે કે ત્નદ્ગ.૧ ના પેરેંટ, મ્છ.૨.૮૬, અગાઉના પ્રકારો કરતાં વધુ ચેપી હોઈ શકે છે. ચલોના સ્પાઇક પ્રોટીનમાં આટલો મોટો તફાવત સૌપ્રથમ ૨૦૨૧ માં જીછઇજી-ર્ઝ્રફ-૨ ના આલ્ફા અને બીટા વર્ઝનમાં રોગચાળાની શરૂઆત દરમિયાન જાેવા મળ્યો હતો.