ચોમાસાની શરૂઆત જે થઈ ગઈ છે અને પવન અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ મુસીબતથી બચવા સૌ કોઈ સતર્ક છે ત્યારે બોડેલીમાં એડવર્ટાઇઝિંગના હોર્ડિંગ્સ લગાવનાર કોન્ટ્રાક્ટર ચોમાસાના સમયે પણ આળસમાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ પહેલા પણ દી પર જોઈ વાવાઝોડું ને લઈને અનેક જગ્યાઓ પર મુશ્કેલીઓ થઈ હતી ભારે વાવાઝોડા ને લઈને હોર્ડિંગ્સ અને જાણ પડ્યા હતા ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ છે અને ચોમાસામાં ભારે પવન પણ આવતો હોય છે વરસાદ પણ આવતો હોય છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે અલીપુરા જેવા ભરચક વિસ્તાર ની બિલ્ડીંગ પરથી જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં આવે તેમ લોકમાન કરી રહ્યા છે
બી પર જોઈ વાવાઝોડા ના સમયમાં પણ કોઈ જ જોખમી હોર્ડિંગ્સ કોન્ટ્રાક્ટર દ્વારા ઉતારવામાં આવ્યા ન હતા. ત્યારે અલીપુરા ચાર રસ્તા પર વહેલી તકે જોખમી હોર્ડિંગ્સ ઉતારે તેવી લોક માંગ ઉઠી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


