Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં આજે હિન્દુ મુસ્લિમ એકતાનું દ્રશ્ય પ્રકાશિત થયું.પરશુરામ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નુ સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકૂવર હાલાઈ લોહાણાં મહાજન તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી દ્વારા  સન્માન કર્યું 

આજે હિન્દુઓનો પવિત્ર તહેવાર ભગવાન પરશુરામ જન્મ જયંતી તેમજ મુસ્લિમ નો પવિત્ર તહેવાર ઈદ હોય ત્યારે બંને સમુદાયના આગેવાનોએ શોભાયાત્રામા મુસ્લિમ સમુદાયના લોકોએ અરસ પરસ આસ્થા મુજબ સન્માન કરી અને હિન્દુ મુસ્લિમ એકતા નું દ્રશ્ય પ્રકાશિત આજે વેરાવળના મુખ્ય માર્ગ પર ભગવાન પરશુરામ ના જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નું સન્માન કરતા સમસ્ત મુસ્લિમ સમાજના પટેલ અનવરભાઈ તેમજ મુસ્લિમ આગેવાનોએ પરશુરામ ભગવાનની છબીને હારતોરા કરી આગેવાનોનું સ્વાગત કર્યું હતું જેમાં ટાવર ચોક પર વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા હાલાઈ લોહાણાં મહાજન ના યુવા કાર્યકર અનિશ ભાઈ  રારછ મુકેશ ભાઈ ચોલેરા સહિત સ્વ સોની પૂનમ બેન સ્વ સોની અરવિંદ ભાઈ પી  સતીકુંવર અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમીતી ના અધ્યક્ષ પાયલ બેન એ  પારેખ અને સોની યોગેશ પી સતીકુંવર દ્વારા પુષ્પ અને સાલ ઓઢાડી ને પ્રોત્સાહન સાથે બ્રહ્મ સમાજ ના આગેવાનો રીતેશ ભાઈ પંડિયા તેમજ પુર્વ પ્રમુખ  મિલન ભાઈ જોષી જોષી જોષી કેટરર્સ સહીત આગેવાનો નુ  સન્માન કર્યું હતું
 ત્યારે બ્રહ્મ સમાજના ભૂદેવો એ પણ મુસ્લિમ સમાજના આગેવાનોને સાલ ઓઢાડી ઈદ મુબારક સાથે શુભેચ્છા પાઠવી અને હિંદુ મુસ્લિમ એકતાનું દ્રશ્ય પ્રકાશિત થયું ત્યારે વિવિધ સમાજ દ્વારા શોભાયાત્રા નુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું જેમાં હિંદુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમજ રાજકીય આગેવાનો એ અલગ અલગ સ્થળ પર સ્ટોલો લગાડી પુષ્પ ગુચ્છ થી બ્રહ્મ સમાજની શોભાયાત્રા નું સ્વાગત કર્યું ત્યારે વેરાવળના સામાજિક આગેવાનો મુકેશભાઈ ચોલેરા અનિષ રાચ્છ યોગેશભાઈ સતીકુવર એ શોભાયાત્રા નું સ્વાગત કરી મુસ્લિમ સમાજના આગેવાનોને ઈદ મુબારક ની શુભેચ્છા પાઠવી હતી..*

IMG-20230422-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *