Gujarat પાવી જેતપુરના ડેરિયા પાસે બાઈક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનું મોત, બસમાં આગ લાગતાં બસ ભડથું થઈ Posted on May 10, 2023 Author Admin Comment(0) પાવી જેતપુર તાલુકાના ડેરિયા ગામ ખાતે ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે અને અકસ્માત બાદ બસમાં આગ લાગતાં બસ આગમાં હાડપિંજર બની ગઈ હતી. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.