Gujarat

 બોડેલીની શેઠ એચ એચ શીરોલાવાલા હાઈસ્કૂલમાં સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC) વિન્ટર કેમ્પ યોજાયો

આજરોજ બોડેલીમાં આવેલ શેઠ એચ એચ શીરોલાવાલા હાઈસ્કૂલમાં સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેટેડ વિન્ટર કેમ્પ યોજાયો હતો જેમાં ડો.સંકેતભાઈ_ડો.રાકેશભાઈ_બોડેલીના પી એસ આઈ યુ આર ડામોર સાહેબ તેમજ મહિલા પોલીસ સુરેખાબેન રાઠવા તથા(SPC)ચલાવતા કમલેશભાઈ પંચાલ અને દિનેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થી શરૂઆત કરી હતી વિન્ટર કેમ્પમાં વિદ્યાર્થીઓ દ્વારા દિવસ દરમ્યાન વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવી હતી તેમજ (SPC)માં જોડાયા બાદના પછીના પોતાના અનુભવો રજુ કર્યા હતાં બાદમાં તમામ મહેમાનોની આભાર વિધિ દિનેશભાઈ રાઠવા દ્વારા કરવામાં આવી હતી બોડેલીની શેઠ એચ એચ શીરોલાવાલા હાઈસ્કૂલમાં સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC) વિન્ટર કેમ્પ યોજાયો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230218-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *