પ્રાચી તીર્થ ખાતે બપોરે ત્રણ વાગ્યા આસપાસ વાતાવરણ માં પલટો થતાં ગાજ વીજ સાથે પ્રાચી તેમજ ગ્રમ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી સિજન ના પ્રથમ વરસાદ ની મોજ માણતા ભૂલકાઓ જોવા મળ્યા હતાં દ્વારકાધીશ સોસાયટીમાં બાળકો ભીંજાયા હતા તો ખોડીયાર નગર વિસ્તાર માં બાળકો ક્રિકેટ રમી વરસાદ ની મોજ માણતા જોવા મળ્યા હતાં

