Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિઘાન સભાના સજવા જિલ્લા પંચાયતના સજુલી ગામે કોઝવેની કામગીરીનુ ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ સજવા જિલ્લા પંચાયતના સજુલી ગામે કોઝવેની કામગીરીનું ખાતમુહૂર્ત 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં ધારાસભ્યની સાથે મોટી આમરોલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ, સરપંચ  અમરસિંહભાઈ વિસ્તારના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર