છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિધવા મહિલાનો 181માં કોલ આવતા જણાવેલ છેમ કે મારા જેઠ-જેઠાણી દ્રારા હેરાન ગતિ સાસરી માંથી પિયર જતી રે એવું જણાવે છે જેથી મારાં જેઠ જેઠાણી સમજાવવા માટે 181 મહિલા હેલ્પલાઇન ટીમની જરૂર છે કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચીને જઈને પીડિતા જોડે વાતચીત કરતા પીડિતા એ જણાયું કે મારા પતિ નું મરણ પામેલ ને એક વર્ષ થયેલ છે ને મારે બે છોકરા છે તે ભણવા જાય છે અને હું મંજુરી કરીને મારાં છોકરા ઓ નું ભોરણ પોષણ કરું છું અને ઘર ચાલવું છું પણ ઘરમાં કોઈ કામ નહિ કરતી અને કોઈ પડોશી જોડે વાત ચિત કરવાની કે બેસવા જવાનું ના પાડે છે બીજા પુરુષો જોડે પ્રેમ સંબંધ છે એવું કહી ને હેરાન કરે છે પીડિતામહિલા એ જણાવ્યું કે આવું મારે કોઈજ નહિ શંકા દષ્ટિ થી જોય છે અને હેરાન ગતિ અપ શબ્દો બોલે મહિલાની વાત સાંભળીને પીડિત મહિલાના જેઠ -જેઠાણી નું કાઉન્સિલિંગ કરતા છે તેઓ કોઈ બીજાની વાતોમાં આવીને પીડિતા ઉપર શંકા કરતાં હતા જેથી પીડિતા મહિલા ના જેઠ જેઠાણી ને અભયમ ટીમ સમજાવેલ કે તેઓ કોઈની વાતો માં ના આવે તેમજ તેમને કાયદાકીય સમાજ આપી અને હવે પછી વિધવા બેન છે તો તે તેમના છોકરાઓ નુ ભવિષ્યો નો વિચાર કરે છે તેથી એવું કોઈ નહિ કરે જે થી તેમના બાળક ને નુકશાન થાય. એવુ વિચાર છો તો તમારા પરિવાર એવા ઝગડો ન થાય. ત્યાંર બાદ પીડિતા ના જેઠ – જેઠાણી જોડે બાંહેધરી આપી અને આજ પછી પીડિતા ને હેરાન ગતિ કે આપ શબ્દોતથા શક નહિ કરીયે અને એમના છોકરાઓ સાથે શાંતિ થી રહેશે. જેથી પીડિતા એ આગળ કોઈ કાર્યવાહી કરવા ન માંગતા અભયમ ટીમ સમજાવી ને તૂટતાં પરિવાર બચાવી ને સુખદ સમાધાન કરાવ્યુ. તે થી પીડિતા એ 181 અભયમ ટીમ નો આભર માનિયો.
