Gujarat

છોટાઉદેપુર શહેરમાં બાઇક રેલી કરી નગરજનોને વન્ય પ્રાણી જાગૃતતા લાવવા માટે રેલી કરી પ્રસાર અને પ્રચાર કરી ઉજવણી કરવામાં આવી

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર વન વિભાગ હેઠળ આવતા છોટાઉદેપુર શહેરમાં બાઈક રેલી કાઢી નગરજનોમાં જાગૃતા આવે તે માટે નગરમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર