Gujarat

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સાવરકુંડલા શહેર કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો દ્વારા ઔપચારિક ચર્ચા વિચારણા કરવામાં આવી 

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સાવરકુંડલા શહેર કોંગ્રેસ હોદેદારો અને કાર્યકરો દ્વારા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હસુભાઈ સુચકના ધરે એક ઔપચારિક ચર્ચા વિચારણા કરવામાં આવી