Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં ગેરનો મેળો ભરાયો હતો, આ મેળાની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ પોહચ્યાં હતા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં વિશ્વપ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો,આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો આવી પોહ્ચ્યા હતા. અને ખાસ છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ આ મેળામાં પોહચ્યા હતા. આ મેળાની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા,રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંગ રાઠવા,ભાજપના નેતા વિજય રાઠવા ટીમલીના તાલે ઝૂમ્યા હતા.અને રેલી સ્વરૂપે ગેરના મેળામાં પોહ્ચ્યા હતા.